Latest Gujrat News
CMOમાં ઊથલપાથલ:મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર, એમ.કે.દાસ તેમજ અશ્વિની કુમાર સહિતના તમામ IAS રવાના કરાયા
એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશી તેમજ અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની…
આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ:એક પણ વાર મંત્રી બનેલાને સ્થાન નહીં મળે, મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓ અને યુવાનોને તક મળશે, ટોટલ સરપ્રાઈઝ મળે તો નવાઈ નહીં!
મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના…
નવી સરકાર, નવા ચહેરા:16મીએ 16 મંત્રી સાથે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓ કપાશે, યુવાનોને સ્થાન અપાશે
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતાઆનંદીબેન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
12:39એ ઉદ્વેગ ચોઘડિયું હોવાથી 2.20 વાગે લેશે સીએમ શપથઘરેથી પૂજા કરીને થલતેજના…
જામનગરના બાણુગારમાં 22 ઇંચ વરસાદ:શપથ પહેલાં જ પૂરમાંથી લોકોને બચાવવા કામે લાગ્યા ભૂપેન્દ્રભાઈ, લોકો જીવ બચાવવા અગાસી પર ચઢ્યા, ફસાયેલાને એરલિફ્ટ કરવા નવા CMની સૂચના
અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા, બચાવ કામગીરી હજી પણ ચાલુજામનગરના કાલાવાડમાં…
હિટ એન્ડ રન, DB ઇન્વેસ્ટિગેશન:ના સીસીટીવી, ના મહિલાની ઓળખ, કારની તૂટેલી લાઇટના ટુકડાથી આરોપીને શોધી રહી છે અમદાવાદની પોલીસ
પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતક મહિલાની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યાપોલીસને બ્રિજ…
વહેલી ચૂંટણી આવશે?:ગુજરાતમાં ઉત્તરપ્રદેશની સાથે ફેબ્રુઆરીમાં જ વિધાનસભાની ચૂંટણી થવાના ભણકારા, ભાજપે સર્વે પણ કરાવ્યો હોવાની આશંકા
કોંગ્રેસના ઠેકાણા નથી, આપ માં હજુ કોઈ ચેહરો નથી,બને હરીફોને વધુ તક…
મેઘો અનરાધાર:ગીર-સોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર 10 ઇંચ વરસાદ, પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું
ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાંપ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂર…
ચમત્કારનાં LIVE દૃશ્યો:રાજકોટના માર્કેટ યાર્ડમાં ચાલુ વરસાદે કાર નીકળી એ રસ્તા પર જ ગડગડાટ સાથે વીજળી ત્રાટકી, 5 સેકન્ડના ફેરે ચાલકે મોતને માત આપી
જૂના યાર્ડમાં વીજળી પડવાથી વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખનર્સિંગની ગર્લ્સ હોસ્ટેલ પર વીજળી…
