Gujrat
ભડકાઉ ભાષણના કેસમાં મુફ્તી સલમાન અઝહરીને જામીન મળ્યા, વાંચો શું છે આખો મામલો?
ગુજરાતના કચ્છ જિલ્લાની એક અદાલતે રવિવારે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીને લગભગ બે અઠવાડિયા પહેલા જિલ્લાના સામખિયાળી શહેરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આપેલા ભડકાઉ ભાષણના કેસમાં જામીન આપ્યા હતા.
