2022-23માં 40 હજારથી વધુ પશુ પકડાયા:મ્યુનિ.એ છેલ્લા 6 વર્ષમાં રસ્તે રખડતાં 1.77 લાખ પશુ પકડ્યા

By Abhishek Raghuvanshi
1 Min Read

શહેરમાં છેલ્લા 6 વર્ષમાં મ્યુનિ.એ 1.77 લાખ રખડતાં ઢોર પકડ્યાં છે. જ્યારે 50 હજાર ઢોરને પાંજરાપોળમાં મોકલ્યા છે. 2022-23માં 40 હજારથી વધુ પશુ પકડાયા છે. ઢોરની સ્થિતિ અંગે તંત્ર કોર્પોરેટરને પણ જવાબ આપતું ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર નિરવ બક્ષીએ કર્યો છે. છેલ્લા 6 વર્ષમાં 1,77,954 જેટલાં રખડતાં ઢોર પકડાયાં છે. એકતરફ મ્યુનિ. તંત્ર રખડતાં ઢોર પાછળ કરોડોનો ખર્ચ કરી રહ્યું છે, તેની સામે પરિણામ સાવ સામાન્ય મળી રહ્યું છે.

કેટલાં ઢોર પકડાયાં

વર્ષઢોર પકડાયાંપાંજરાપોળ મોકલ્યાં
2017-18313817143
2018-19182198845
2019-203636310949
2020-21215025652
2021-22303608901
2022-23401299099
કુલ17795450589
Exit mobile version