દિવાળી પહેલા ફિક્સ પેના કર્મચારીને મળશે મોટી ભેટ, પગાર વધારાની જાહેરાત કરી શકે છે સરકાર

By Abhishek Raghuvanshi
1 Min Read
  • ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર આપી શકે છે મોટી ભેટ.

 ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. રાજ્ય સરકારે પગાર વધારા અંગે જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે.  રાજ્ય સરકાર આજે સાંજ સુધીમાં જાહેરાત કરે તેવી શક્યતા છે.

Exit mobile version