Gujrat
ગોલ્ડ સ્મગલિંગ કેસ:PSI દવે મોટો ખેલાડી, દુબઇમાં બેઠા-બેઠા સલમાન પેનવાલાએ કરોડોનું સોનું ઘુસાડ્યું, રીઝવાન લીંબાડા ઇન્વેસ્ટર હતો, 75% સુધી પ્રોફિટ મેળવ્યો
સ્મગલર્સની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી હતી, ફ્લાઇટ આવે ત્યારે ટોયલેટમાં સોનું સંતાડી બીજા દિવસે બહાર કાઢતા હતા 58માં દિવસે ચાર્જશીટ રજૂ કરાઈ, ડિફોલ્ટ બેઇલની રાહ જોઇ રહેલાં આરોપીઓને લપડાક સ્મગલર્સની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી હતી, ફ્લાઇટ આવે ત્યારે ટોયલેટમાં સોનું સંતાડી બીજા દિવસે બહાર કાઢતા હતા એરપોર્ટ પર પકડાયેલાં રૂપિયા 25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કસ્ટમ વિભાગ દ્વારા અત્રેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં 11 આરોપીઓ સામે 3500 પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરી હતી.
Abhishek Raghuvanshi September 7, 2023