Gujrat
અમદાવાદ-જોધપુર વચ્ચે 7 જુલાઈથી વંદે ભારત ટ્રેન:મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, રવિવાર સિવાયના દિવસે દોડનારી ટ્રેનનું ભાડું 800થી 1600 સુધી રહેશે
અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે.