Gujrat
ઉત્તર ગુજરાતમાં આજે અમિત શાહ:સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની સભાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ભાજપની સરકાર દ્વારા પ્રજા માટે કરાયેલા કામોની રૂપરેખા જનમાનસ સુધી પહોંચાડવા માટે વિવિધ જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.