Gujrat
MOU થયા હશે તો રદ થશે:ગુજરાત યુનિવર્સિટીમાં લાગેલા IELTSના બેનર મામલે તપાસ શરૂ, ટૂંક સમયમાં રિપોર્ટ આપશે
ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલ IELTS મામલે હવે ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી છે. IELTS શરૂ કરવા MOU થયા છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે.