Indore
મહિલા દિવસની એકતાનગર ખાતે ઉજવણી:સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુલાબી રંગમાં રંગાયુ; 1 હજાર ગુલાબી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એચસીજી કેન્સર સેન્ટર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે "સમાનતાને સ્વીકારવાની પ્રતિજ્ઞા" નામની એક પ્રકારના કેમ્પેઇન સાથે ઉજવવામાં આવ્યો હતો.



