Gujrat
રેલવે સ્ટેશનની કાયાપલટ 3 વર્ષમાં કામ પૂરું થઈ જશે, વાસ્તુશિલ્પની ડિઝાઇન, 12 શિખર જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે
સોમનાથ રેલવે સ્ટેશનની મંદિરની જેમ કાયાપલટ સોમનાથ રેલવે સ્ટેશનનું રૂ. 157.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં એટલે કે 2025માં આ કામ પૂરું થઈ જશે.





