Gujrat
વંદેભારત ટ્રેન પર પથ્થરમારો?:અસદુદ્દિન ઓવૈસી વંદેભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત જતાં હતાં ત્યારે પથ્થરમારો કરાયો, AIMIM પ્રવક્તાનો દાવો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ધીમે ધીમે વધી રહ્યો છે. રાજકીય પક્ષોનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.





