Gujrat
રાજ્યના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના દેખાયા
જૂનાગઢમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓ રજાના પગારની માગણી સાથે હડતાળ પરપૂનમે સામાન્ય રીતે 600-700 સિંહ દેખાય છે, હડતાળ પડી તો 50% જ દેખાયાટ્રેકર અને મજૂરો જંગલમાં િવવિધ સ્થળે પહોંચી જ ના શક્યા જૂનાગઢમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓની રજાના પગારની માંગણી સાથેની હડતાળની અસર ગીર જંગલની કામગીરી પર પણ દેખાવા લાગી છે.



