Gujrat
બૂટલેગરોનો પોલીસને પડકાર:અમદાવાદમાં દારૂ અને બિયરનાં ટિન સાથે યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો, પોલીસે તપાસ શરૂ કરી
બોટાદમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી 50થી વધુ લોકોનાં મોત થયાનો મામલો હજી ઠંડો થયો નથી ત્યાં બૂટલેગરો પોલીસને નવો પડકાર ફેંકી રહ્યા છે.




