Gujrat
ટ્રક યમરાજ બનીને આવી:નવસારીમાં નોકરી પર જતી મહિલાના મોપેડને ટ્રકે ટક્કર મારતાં મોત, સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી
નવસારીના એરુ-ઈટાળવા રોડ પર બની દુર્ઘટના નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે, જેને પગલે મોટા ભાગે બાઇકચાલક અને રાહદારીઓનું મોત ઘટનાસ્થળે થતું હોય છે.