Gujrat
ડેમ તો નહીં જ બનવા દઇએ:તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા હજારો આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા50 થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓનો કાફલો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યોકપરાડા અને ધરમપુરની આસપાસના વિસ્તારના આદિવાસીઓ ડેમનો વિરોધ કરી રહ્યાં છે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

