Gujrat
વડોદરામાં ગાજરાવાડીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક બાળક અને લગ્નની કંકોતરી આપવા આવેલી મહિલા સહિત ચાર ઇજાગ્રસ્ત
મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.




