Gujrat
યુક્રેનથી ભારત આવી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ દિવ્યભાસ્કરને મોકલ્યા એક્સક્લુઝિવ વીડિયો, ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા
કેન્દ્ર સરકારના આદેશ બાદ ઇન્ડિયન એમ્બેસી સક્રિય થઈ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે હાલ વિદ્યાર્થીઓની સુરક્ષાને સૌથી વધુ અગ્રીમતા આપવામાં આવી રહી છે.