Gujrat
રાજકોટની જેલમાં કેદીઓએ ફેલાવી સ્વાદની સોડમ, દૈનિક 40થી 50 કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સ અડદિયાં બનાવે છે, એક કિલોનું વેતન 8 રૂપિયા
બે મહિનામાં 1600 કિલો અડદિયાનું ઉત્પાદનરૂ.300ના કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અડદિયાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બને છેગત વર્ષે 8,21,500નું વેચાણ કર્યું, એક કેદી જેલમાં જ કરે મહિને પાંચ હજારની કમાણી રાજકોટની જેલના કેદીઓ છેલ્લા 10 વર્ષથી રાજકોટવાસીઓને ફરસાણની સ્વાદિષ્ટ વાનગી પીરસી રહ્યા છે ત્યારે જેલના કેદીઓની વધુ એક વાનગી રાજકોટિયનના દાઢે વળગી છે.



