Gujrat
વંદિત એન્ડ કંપની બીટકોઇન-ઇથેરિયમ વડે ડ્રગ્સનું પેમેન્ટ કરતી, જિલ્લા પોલીસે USની FBI પાસે મદદ માગી
વંદિત-સાથીદારોએ અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરના ડ્રગ્સ-ટ્રાન્ઝેક્શન કર્યાં, સાઉથમાંથી પણ ડ્રગ્સ આવતુંસિંગાપોર ભણવા ગયેલો વંદિત પ્યોર ડ્રગ્સના રવાડે ચઢ્યો અને ડાર્ક વેબ શીખ્યો: SP વીરેન્દ્ર યાદવવંદિતનું સાઉથ બોપલનું Rexon સલૂન ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું, ગ્રાહકોને પહેલા ફોસલાવતો પછી ફસાવતો ગુજરાતના સૌથી મોટા ડ્રગ્સકૌભાંડમાં મોટા-મોટા બિલ્ડરો અને પ્રતિષ્ઠિત પરિવારના ફરજંદોની સંડોવણી બહાર આવી છે.


