Gujrat
વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ સેક્સ મેનિયાકે ડેપોથી રેલવે સ્ટેશન સુધી પીછો કરી પીડિતાને પરેશાન કરી હતી, ફરીથી બળાત્કાર થશે તેવા ડરથી આત્મહત્યા કરી
ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ શખસને દબોચી લઈ તપાસ શરૂ કરી છેસુરત રેલવે સ્ટેશન પર આ શખસે યુવતીની પજવણી કરી હતી વડોદરામાં ગેંગરેપ બાદ આપઘાત કરનાર પીડિતા સુરત બસ ડેપોથી રેલવે સ્ટેશન તરફ જતી હતી ત્યારે સેક્સ મેનિયાક જેવી વર્તણૂક કરી રહેલા એક શખસે પીડિતાનો પીછો કરી પજવણી કરી હતી.





