Gujrat
ડાંગમાં મુશળધાર વરસાદ:ગિરિમથક સાપુતારામાં 10 ઇંચથી વધુ ખાબક્યો, જિલ્લાના 22 જેટલા માર્ગો બંધ, અનેક વિસ્તાર એલર્ટ
ભારે વરસાદના પગલે નદી-નાળાઓ અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યા છેઅનેક વિસ્તારોને એલર્ટ કરાયા, કલેક્ટર સહિતના અધિકારીઓ ખડે પગે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાડ પડી રહ્યો છે.



