Gujrat
મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2નું કામ શરૂ:મોટેરાથી મહાત્મા મંદિરના સુધીના 5.42 કિમી રૂટનું કામ ચાલુ, PDPUનો સમાવેશ કર્યો
ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં સુઘડ, ગિફ્ટસિટી, ધોળાકુવા પાસે, પીડીપીયુ રોડ પર હાલ પીલ્લર્સ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. મોટેરાથી મહાત્મા મંદિર સુધી અંદાજિત રૂ.

