Gujrat
ગુજરાતમાં ‘આપ’નો ચહેરો કોણ?:જો ઈસુદાન ગુજરાતના કેજરીવાલ બને તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? ઈસુદાનની ઓફિસ મોટી, ઈટાલિયાની નાની
ગુજરાતમાં ચર્ચાતો સૌથી મોટો સવાલ ઈસુદાન 'આપ'માં આવ્યા તો ગોપાલ ઈટાલિયાનું શું થશે?કેજરીવાલે ફેનના નામે ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ ગણાવી દીધાબંનેની ઓફિસ તો સામસામે ફાળવી છે આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.






