કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કુલ 16,597 એક્ટિવ કેસમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,506ની હાલત સ્થિર, કુલ કેસનો આંકડો 1,45,362એ પહોંચ્યો

By Abhishek Raghuvanshi
6 Min Read
  • રાજ્યમાં 24 કલાકમાં નવા 1,375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 10ના મોત થયા છે
  • અત્યાર સુધીમાં કુલ 1 લાખ 25 હજાર 243 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,45,362 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ત્યારે હવે આગામી 17 તારીખથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન અનુસાર કેટલીક શરતો સાથે ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારે જો નવરાત્રીમાં પણ લોકો દ્વારા ભીડ કરીને ગરબા ન રહે તેનું ખાસ ધ્યાન રખાશે. જો આ નહીં થાય તો લોકલ સંક્રમણ વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 47,54,655 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,45,362 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,522ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 25 હજાર 243 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 16,597 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,506ની હાલત સ્થિર છે. જ્યારે 3522ના મોત થઈ ગયા છે.

ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 51,879 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 10ના મોત થયા છે. જ્યારે 1,473 દર્દી સાજા થઈ જતા રિકવરી રેટ વધીને 86.16 ટકા થયો છે. હાલ રાજ્યમાં 16,597 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,506ની હાલત સ્થિર છે. જ્યારે 3522ના મોત થઈ ગયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
19 સપ્ટેમ્બર1,432161,470
20 સપ્ટેમ્બર1,407171,204
21 સપ્ટેમ્બર1,430171,316
22 સપ્ટેમ્બર1,402161,320
23 સપ્ટેમ્બર1,372151,289
24 સપ્ટેમ્બર1,408141,510
25 સપ્ટેમ્બર1,442121,279
26 સપ્ટેમ્બર1417131419
27 સપ્ટેમ્બર1,411101,231
28 સપ્ટેમ્બર1,404121,336
29 સપ્ટેમ્બર1,381111,383
30 સપ્ટેમ્બર1,390111,372
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર1,30491,246
5 ઓક્ટોબર1,327131,405
6 ઓક્ટોબર1,375101,473
કુલ આંક81,9681,09579,435

રાજ્યમાં કુલ કેસ 1,45,362 અને 3,522ના મોત અને કુલ 1,25,243 દર્દી ડિસ્ચાર્જ

- Advertisement -
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ37,9991,83132,394
સુરત29,86677826,200
વડોદરા12,49719110,328
ગાંધીનગર3,822793,103
ભાવનગર4,301643,748
બનાસકાંઠા2,148242029
આણંદ1,133161067
અરવલ્લી62025411
રાજકોટ9,8721428,416
મહેસાણા2,897292,102
પંચમહાલ2,394192,072
બોટાદ7545650
મહીસાગર1,0594947
પાટણ1,863411,722
ખેડા1,314151,223
સાબરકાંઠા1,13711854
જામનગર6,349345,945
ભરૂચ2,371152,076
કચ્છ2,201321,515
દાહોદ1,67461,375
ગીર-સોમનાથ1,449191,286
છોટાઉદેપુર5312455
વલસાડ1,18691,119
નર્મદા9701894
દેવભૂમિ દ્વારકા5935467
જૂનાગઢ2,916332,528
નવસારી1,20971,135
પોરબંદર4834463
સુરેન્દ્રનગર1,864111,473
મોરબી1,736161,485
તાપી6664600
ડાંગ106085
અમરેલી2,232241,752
અન્ય રાજ્ય1642127
કુલ1,45,3623,5221,25,243
Exit mobile version