Delhi
Interview:10 હજાર કરોડ રૂપિયાના બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણી આજે પણ ઘરના સભ્યોને જાતે વેફર બનાવી ખવડાવે છે
ચંદુભાઈને મિત્રો-સ્વજનોના પ્રસંગમાં ટ્રેડિશનલ રાસ લેવાનું પસંદ છેનોકરી કરતા હતા ત્યારે સાથે કામ કરનારા લોકો સાથે આજે પણ સંપર્કમાં રહે છેજે એસ્ટ્રોન ટૉકીઝમાં કામ કરતા હતા એ વેચાઈ ત્યારે દુઃખી થયા હતાપેપ્સિકોએ બાલાજી વેફર્સ ખરીદવાની ઑફર આપેલી, પણ ચંદુભાઈએ પેપ્સિકોનાં ઇન્દ્રા નુયીને મળવાની ના પાડી દીધેલી છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતીઓનો નાસ્તો બાલાજી વેફર્સનું પેકેટ ખોલ્યા વિના પૂરો નથી થતો.






