Gujrat
મોટો નિર્ણય:અમદાવાદમાં પ્રદૂષણનો ખતરો, હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રી, માત્ર RTOના કામકાજ માટે છૂટછાટ
આરટીઓના કામકાજ માટે આવતા વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટપેસેન્જર વાહન, કેપેસિટી 33 સીટવાળી મિની બસ શહેરની અંદર પ્રવેશ કરી શકશે શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.






