Gujrat
શિક્ષણ:વર્ષના અંત સુધીમાં કોર્સ પૂરો કરવા સ્કૂલોને ટાર્ગેટ, સ્કૂલોએ જેટલો કોર્સ પૂરો થયો તેની પરીક્ષા લીધી
ધો.9થી 12માં કોર્સ કાપ મુકાયા બાદ સ્કૂલોને છ માસિક પરીક્ષાના કોર્સની સ્પષ્ટતા ન હોવાથી સ્કૂલોએ છ માસિક પરીક્ષા સ્કૂલના પૂરા થયેલા કોર્સને આધારે લીધી હતી.




