Indore
પોલીસ અને નેતા વચ્ચે ઘર્ષણ: પીડિતના ગામમાં વિપક્ષ અને મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ; પોલીસે કહ્યું- મીડિયા પર SIT તપાસ સુધી બેન, તપાસ પુરી થયા પછી અંદર જવા દેશું
હાથરસ ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલાં રાહુલ-પ્રિયંકાને પોલીસે ગુરુવારે ઝડપી લીધાં હતાંધક્કામુક્કી કરવામાં પડી જવાથી રાહુલને હાથમાં ઈજા પહોંચી હતી, પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો હાથરસ અંગે રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું.પોલીસ ન તો વિપક્ષના નેતાઓને પીડિત પરિવારને મળવા દે છે અને ન તો મીડિયાને એન્ટ્રી આપવામાં આવી રહી છે.





