Gujrat
યુપીમાં ફરી સગીરા પર રેપ:બારાબંકીમાં પાક કાપવા ગયેલી 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો, નાક અને મોઢું દબાવી રાખ્યા હતા, શ્વાસ રુંધાતાં મોત થયું
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ખેતરમાં પાક કાપવા ગયેલી એક 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો. દારૂ પીધા પછી આરોપીઓએ છોકરી પર ખેતરમાં જ ગેંગરેપ કર્યો.



